યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી આઈ.એફ.સી એસ.બી.આઈ. આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી આઈ.એફ.સી એસ.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 15 30 25 20 15 30 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સેનાના આધુનિકરણ માટેનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો આપેલ પૈકી એક પણ નહીં માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સેનાના આધુનિકરણ માટેનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2013 2011 2014 2012 2013 2011 2014 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 45-60 3-10 18-25 11-18 45-60 3-10 18-25 11-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? બેટી વધાવો Mygov સલામત ભારત સ્વચ્છ ભારત બેટી વધાવો Mygov સલામત ભારત સ્વચ્છ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP