યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ?

NITI આયોગ
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ?

મુખ્યમંત્રી સહાય યોજના
કુંવરબાઈનું મામેરૂ યોજના
સરસ્વતી સાધના યોજના
મા જશોદા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ?

સ્વાગત (Swagat)
જીવસ્વાન (GSWAN)
ઈ-ધરા (E-Dhara)
વિશ્વગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP