યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

માનવ ગરીમા યોજના
બ્રહ્મોયોગી યોજના
સેરી કલ્ચર યોજના
સંકલિત ધાન્ય વિકાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
આપેલ પૈકી કોઈ નહીં
ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

અનુસૂચિત જાતિ
અનુસૂચિત જનજાતિ
જનરલ કેટેગરી
પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
મહાવીર જીવદયા એવોર્ડ
મહાવીર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

તમિલનાડુ
ગુજરાત
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP