યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ?

ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા
વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા
ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા
શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામીણ કુટુંબને કુટુંબદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કેટલા દિવસની રોજગારી આપી શકાય ?

90
100
105
120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે.

રૂ. 100
રૂ. 50
રૂ. 20
રૂ. 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ?

રૂ. 10,000
રૂ. 15,000
રૂ. 7,000
રૂ. 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP