યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? આંકડાકિય માહિતીનું એકત્રીકરણ માહિતીનું પ્રસારણ શિક્ષણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ માહિતીનું પ્રસારણ શિક્ષણ લોક ફરિયાદોનું નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1969 1967 1965 1963 1969 1967 1965 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે ? એપ્લિકેશન ઈનોવેશન મિશન અજય ઈવેન્ટ મિશન અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission) અમર ઈકોનોમિક મિશન એપ્લિકેશન ઈનોવેશન મિશન અજય ઈવેન્ટ મિશન અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission) અમર ઈકોનોમિક મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કયા વર્ષથી ICDS યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી ? 2001-02 2003-04 2008-09 2005-06 2001-02 2003-04 2008-09 2005-06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP