યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ રાજીવ ગાંધી નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) NHM એટલે... નેશનલ હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? શાળાએ જતાં બાળકો સગર્ભા માતા કિશોરીઓ 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો સગર્ભા માતા કિશોરીઓ 3 થી 6 વર્ષના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 26,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 25,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 30 20 25 15 30 20 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP