યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ?

હેમલત્તા મુખર્જી
જ્યોત્સના કરપરીયા
અર્પના જીતમલ
કુંવરબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ
આપેલ પૈકી એક પણ નહીં
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP