ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? ભવની વાટે આરણ્યક કામિની તત્વમસિ ભવની વાટે આરણ્યક કામિની તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? કરસનદાસ માણેક વજુ કોટક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક વજુ કોટક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લક્ષ્મી માતાના વાહનનું નામ જણાવો. કાચબો ઘુવડ વરુ ઘેટું કાચબો ઘુવડ વરુ ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP