ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? આગબોટ જાન ટિકિટ માનવી આગબોટ જાન ટિકિટ માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? શામળ પ્રેમાનંદ ભીમ નાકર શામળ પ્રેમાનંદ ભીમ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP