ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ધાર્મિકલાલ પંડ્યા
ડૉ.નિરંજન રાજગુરૂ
પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
કોકિલા - ચુનીલાલ મડિયા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
અમે બધા - જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP