ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? આર્કિયન પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક આર્કિયન પ્રી કેમ્બ્રિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વિક્રમશીલા નાલંદા વલ્લભી તક્ષશિલા વિક્રમશીલા નાલંદા વલ્લભી તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ? ગુપ્ત પછીના મૈત્રક રાષ્ટ્રકૂટ ગંગા ગુપ્ત પછીના મૈત્રક રાષ્ટ્રકૂટ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP