ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

જયંત પાઠક
મહાત્મા ગાંધીજી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

ભક્તિયુગ
સમન્વય યુગ
પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

કરમ ફૂટેલા હોવા
પગ ભારે થવો
માર્ગ કરવો
લુઢકી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની
બાલમુકુન્દ દવે
વિદ્યાબહેન નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર અઠવાડિયે
દર મહિને
દર બે મહિને
દર પખવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP