ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1952 1953 1954 1951 1952 1953 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ? સુધારક યુગ સાક્ષર યુગ મધ્યકાળ પ્રેમાનંદ યુગ સુધારક યુગ સાક્ષર યુગ મધ્યકાળ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. બદલાતો પ્રેમભાવ સ્થિર આધ્યાત્મભાવ બદલાતો પ્રેમભાવ સ્થિર આધ્યાત્મભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP