ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. કબીર દાદુ દયાળ રૈદાસ નાનક કબીર દાદુ દયાળ રૈદાસ નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. કાન્ત વાસુકિ ઈર્શાદ સેહની કાન્ત વાસુકિ ઈર્શાદ સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વીરની વિદાય બાપાની પીંપર વિરાટનો હિંડોળો બાપાનો કાગળ વીરની વિદાય બાપાની પીંપર વિરાટનો હિંડોળો બાપાનો કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP