ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. ફટાણાં લોકગીત સોનેટ હાઇકુ ફટાણાં લોકગીત સોનેટ હાઇકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? લાભશંકર ઠાકર હરકિશન મહેતા જયન્ત પાઠક ૨.વ. દેસાઈ લાભશંકર ઠાકર હરકિશન મહેતા જયન્ત પાઠક ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નર્મકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ વિનીત જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? દર્શક સવ્યસાચી ઝુબીન કૌટિલ્ય દર્શક સવ્યસાચી ઝુબીન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP