ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

જ્હોન રસ્કિન
લિયો ટોલ્સટોય
લૂઈસ ફીશર
રસ્કિન બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

પ્રેમાનંદ
અખો
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

રમેશ પારેખ
ડૉ. રમેશ ઓઝા
નવલરામ ત્રિવેદી
નારાયણ સૂર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-4, b-3, c-1, d-2
a-4, b-1, c-2, d-3
a-2, b-3, c-1, d-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP