ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

વીણાવેલી
સૌભાગ્યસુંદરી
સ્વર્ગસુંદરી
રૂપસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર
ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી
આપેલ તમામ
‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP