ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દલપતરામ
શામળ
પ્રેમાનંદ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

રવિપ્રવીણા
યુગવંદના
સિંધુડો
વેણીનાં ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP