GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ?

સંચાલક મંડળ
રાજ્ય સરકાર
મધ્યસ્થ સરકાર
શેર હોલ્ડરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

દ્વિપદી વિતરણ
પોયસન વિતરણ
અતિગુણોત્તર વિતરણ
પ્રામાણ્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે.

મૂડી પડતર દર
જાવક દર
વ્યાજ દર
આવક દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

100%
50%
75%
ખરેખર ખર્ચ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ?

કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં
કર્મચારી વ્યવસ્થાતંત્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP