સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છ ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4. 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ?