કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશની ટીમને હરાવીને હૉકી 5S એશિયા કપ 2023 જીત્યો ? નેપાળ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી રાષ્ટ્રીય કેમિકલ્સ & ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (RCK) કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો ? હૈદરાબાદ મુંબઈ ભોપાલ કોલકાતા હૈદરાબાદ મુંબઈ ભોપાલ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ? કાઠમંડુ (નેપાળ) લલિતપુર (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) પટના (બિહાર) કાઠમંડુ (નેપાળ) લલિતપુર (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) પટના (બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે ? 3 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) B20 સમિટ ઈન્ડિયા 2023ની મેજબાની ક્યા શહેરે કરી હતી ? નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP