કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? ઉત્તર કોરિયા ચીન અમેરિકા જાપાન ઉત્તર કોરિયા ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? ઈન્ડોનેશિયા સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈઝરાયેલ ઈન્ડોનેશિયા સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? પ્રીતિ પટેલ આરતીસિંઘ હેમાની શાહ નીરા ટંડન પ્રીતિ પટેલ આરતીસિંઘ હેમાની શાહ નીરા ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજીરીયા નાઇજર કોંગો રવાંડા નાઇજીરીયા નાઇજર કોંગો રવાંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 2021 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત અયોગ્ય જોડકું પસંદ કરો. સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP