GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલી સંખ્યાશ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ? 6, 13, 28, 59, ___ 113 122 114 111 113 122 114 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ? દસ લાખ બે લાખ એક લાખ પાંચ લાખ દસ લાખ બે લાખ એક લાખ પાંચ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિશેષણ શોધો : આપણે થોડી વાતો કરીએ. થોડી કરીએ આપણે વાતો થોડી કરીએ આપણે વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવૃત્તિ પરાવલંબન પરાવર્તી પરાહત પરાવૃત્તિ પરાવલંબન પરાવર્તી પરાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર આવશે ? A C F H K M ___ O N Q P O N Q P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે? ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP