ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ?
ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ.