ભારતનું બંધારણ (Constitution Of India) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ? 14 18 16 17 14 18 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 161 159 162 160 161 159 162 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? પ્રધાનમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબિનેટ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP