Talati Practice MCQ Part - 8
પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ?

7200 લિટર
72000 લિટર
720 લિટર
72 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ?

બૃહદ મસ્તિષ્ક
લંબમજ્જા
અનુમસ્તિષ્ક
હાઈપોથેલેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP