નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?

6 કલાક
36 કલાક
42 કલાક
7 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

30
12
16
20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીના તળીયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જે ટાંકી પૂર્ણ ભરેલો હોય તો આ લીકેજેના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

60
50
45
35

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક નળથી ટાંકી ભરાતાં 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ તેવાજ વધારાના ત્રણ નળ ખોલવામાં આવે છે. તો પૂરી ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

3 કલાક 30 મિનિટ
2 કલાક 30 મિનિટ
3 કલાક 45 મિનિટ
2 કલાક 45 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને ભરાતાં 6 કલાક લાગે છે તથા ખાલી થતા 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતાં ___ કલાક લાગે.

10
15
9
6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 9 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?

90 કલાક
1 કલાક
9 કલાક
45 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP