Talati Practice MCQ Part - 4 અમીત તેની પત્ની સોમાથી 6 વર્ષ મોટો છે. તેમના પુત્ર બન્ની વર્તમાન ઉંમર સોમાની વર્તમાન ઉંમર ત્રીજા ભાગની છે. જો અમિત અને બન્નીની વર્તમાન ઉંમરનો સરવાળો 54 વર્ષ છે, તો સોમાની ઉંમર શું હતી જયારે બન્નીનો જન્મ થયો. 32 વર્ષ 36 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 32 વર્ષ 36 વર્ષ 24 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે. આઉટપુટ સીપીયુ પ્રોગ્રામ ઈનપુટ આઉટપુટ સીપીયુ પ્રોગ્રામ ઈનપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સંધિ છોડો:- ધર્મોદ્વાર ધર્મા + ઉદ્ઘાર ધર્મ + ઉત્ + હાર ધર્મો + ઉદ્ + ધાર ધમાં + ઉદ્ઘાર ધર્મા + ઉદ્ઘાર ધર્મ + ઉત્ + હાર ધર્મો + ઉદ્ + ધાર ધમાં + ઉદ્ઘાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Please send ___ the doctor. to for with in to for with in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાસ ઓળખાવો :– પાપડતોડ કર્મધારય બહુવ્રીહિ અવ્યયીભાવ ઉપપદ કર્મધારય બહુવ્રીહિ અવ્યયીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 દૂધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? સુરત મહેસાણા ભરૂચ આણંદ સુરત મહેસાણા ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP