Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. લઘુકોણ ગુરુકોણ સમકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ સમકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? Bharat interface for money Bhel interface money Bharat heavy interface management અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat interface for money Bhel interface money Bharat heavy interface management અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. પ્રાકૃતિક સંમેય અસંમેય પૂર્ણાંક પ્રાકૃતિક સંમેય અસંમેય પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP