નફો અને ખોટ (Profit and Loss) રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 15% 25% 150% 20% 15% 25% 150% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 750 - 600 = 150 600 150 100 (?) (100×150)/600 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા.651માં વેચવાથી 7% નુકશાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ? 744 793 751 700 744 793 751 700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = મૂ. કિં - ખોટ = 100%-7% = 93% 93% રૂ.651 100% (?) 100/93 × 651 = રૂ.700
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ? રૂ. 60 એક પણ નહીં રૂ. 96 રૂ. 160 રૂ. 60 એક પણ નહીં રૂ. 96 રૂ. 160 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ રૂ. 60 મુજબ જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય. વેચાણ કિંમત = 60 + 60 ના 60% = 60 + 60×60/100 = 60 + 36 = રૂ. 96
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 148 રૂ. 172 રૂ. 184 રૂ. 160 રૂ. 148 રૂ. 172 રૂ. 184 રૂ. 160 રૂ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 20% નુકશાન = 80% 15% નફો = 115% 80% 128 115% (?) 115/80 × 128 = 184 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 400 20 5 10 400 20 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 750 612.5 787.5 800 750 612.5 787.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP