સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે એક કંપનીના પા.સ. માં રોકડ / બેંકની બાકી ₹ 60,000 છે. નવી કંપની એ બધી જ વાસ્તવિક મિલકત લીધી છે અને ₹ 10 નો એક એવા 40000 ઈ.શેર 10% પ્રીમિયમે બહાર પાડેલા જે ભરપાઈ થયા હતા. અને ખરીદકિંમત પેટે વેચનારને ₹ 10 નો એક એવા 20000 ઈ.શેર 10% પ્રીમિયમે આપેલા હતા. વિસર્જન ખર્ચ પેટે ₹ 9000 ચૂકવેલા. નવી કંપની ના પા.સ. માં શરૂની બેંક સિલક કેટલી હોય ?

₹ 2,81,000
₹ 3,81,000
₹ 2,51,000
₹ 2,41,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?

₹ 750
₹ 1000
₹ 250
₹ 500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ?

પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને
આપેલ પૈકી એકપણ નહીં
ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે.
પોતાના અનામત ખાતે જમા કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP