GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?

8,000 શૅર
1,600 શૅર
3,200 શૅર
2,900 શૅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ?

લોકસભા અને રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ?

2025
2024
2030
2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP