ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ?

સોલંકી વંશ
મૈત્રક વંશ
ચાલુક્ય વંશ
પરિહાર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP