ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી હર્ષદેવ માધવ ચીનુ મોદી અંકિત ત્રિવેદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પર્વત મહેતા સુંદર મેવાડો ત્રિકમદાસ પ્રીતમ પર્વત મહેતા સુંદર મેવાડો ત્રિકમદાસ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP