ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત
ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

મનહર
શિખરિણી
ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

ગાંધીકથા
મારું જીવન એ મારી વાણી
આપણી વિદ્યાપીઠ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP