ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?

કવિ નર્મદ
રાવજી પટેલ
ખબરદાર
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
જોરાવરસિંહ જાદવ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP