ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ધર્મજ બારડોલી કરમસદ ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ઉવારસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? બી. એન. મિશ્રા એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી.બી. લાલ બી. એન. મિશ્રા એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી.બી. લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? વી.વી.ગીરી ઝાકીર હુસૈન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી ઝાકીર હુસૈન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP