યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ?

સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ?

ઉડ્ડયન તાલીમ
જળચર સંશોધન
ટકાઉ કૃષિ વિકાસ
આયુર્વેદિક સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કયા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

સુરેન્દ્રનગર
અમદાવાદ
ગાંધીનગર
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે...

રિટેલ શોપ
વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ
આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ
કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ?

દરરોજ મફત દવાનો લાભ
દરરોજ મફત દૂધનો લાભ
દરરોજ મફત અનાજનો લાભ
દરરોજ મફત નાસ્તાનો લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP