કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતનો 61મો સોફટવેર ટેકનોલોજી પાર્ક ક્યા ખુલ્લો મૂકાયો ? કોલકાતા રાંચી શિલોંગ કોહિમા કોલકાતા રાંચી શિલોંગ કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? ADB વર્લ્ડ બેંક IMF UNCTAD ADB વર્લ્ડ બેંક IMF UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર 24 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર 24 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP