ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
ખારશેદજી ફેરદુનજી પારેખ
દાદાભાઈ નવરોજી
વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ?

રોજડી
લોથલ
ધોળાવીરા
સુરકોટડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP