યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 50 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 10 11 05 12 10 11 05 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલિમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ IELTS SCOPE E-Bhasha GUJCET IELTS SCOPE E-Bhasha GUJCET ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું તીર્થગ્રામ યોજના પંચવટી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ? દેશની સુરક્ષા બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દેશની સુરક્ષા બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP