યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 121554 145114 14444 101444 121554 145114 14444 101444 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 5,000 રૂ. 15,000 રૂ. 7,000 રૂ. 10,000 રૂ. 5,000 રૂ. 15,000 રૂ. 7,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? મમતા કાર્ડ કૃપા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ મમતા કાર્ડ કૃપા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું પંચવટી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? રાજપીપળા મોઢેરા ઉના તલોદ રાજપીપળા મોઢેરા ઉના તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP