યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTI Act 2005 RTE Act 2009 RTE Act 2005 RTI Act 2009 RTI Act 2005 RTE Act 2009 RTE Act 2005 RTI Act 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ? નેશનલ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ રાઈટ ટુ ફુડ એકટ ફુડ એક્ટ નેશનલ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ રાઈટ ટુ ફુડ એકટ ફુડ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1995-2000 2000-05 2002-07 1993-98 1995-2000 2000-05 2002-07 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ? આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? યશોદા ઘર નંદઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર યશોદા ઘર નંદઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ? અરજી ફી ભરવી અરજી માટેનું કારણ જણાવવું અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી પોતાનું નામ સરનામું લખવું અરજી ફી ભરવી અરજી માટેનું કારણ જણાવવું અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી પોતાનું નામ સરનામું લખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP