યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? આરોગ્ય સંજીવની ખિલખિલાટ 108 ઈમરજન્સી સેવા આપેલ તમામ આરોગ્ય સંજીવની ખિલખિલાટ 108 ઈમરજન્સી સેવા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ-ગ્રામ ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ધરા ઈ-ગ્રામ ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 45-60 3-10 18-25 11-18 45-60 3-10 18-25 11-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 2003 2005 1947 1993 2003 2005 1947 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો ? 2009 2006 2002 2005 2009 2006 2002 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ? 65% અને 35% 75% અને 25% 60% અને 40% 70% અને 30% 65% અને 35% 75% અને 25% 60% અને 40% 70% અને 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP