યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ? દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? આર. સી. એસ. -2 મુખ્યમંત્રી અમૃતમ યોજના ચિરંજીવ યોજના મમતા અભિયાન આર. સી. એસ. -2 મુખ્યમંત્રી અમૃતમ યોજના ચિરંજીવ યોજના મમતા અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? આયુર્વેદિક સારવાર ઉડ્ડયન તાલીમ ટકાઉ કૃષિ વિકાસ જળચર સંશોધન આયુર્વેદિક સારવાર ઉડ્ડયન તાલીમ ટકાઉ કૃષિ વિકાસ જળચર સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTI Act 2009 RTE Act 2005 RTI Act 2005 RTE Act 2009 RTI Act 2009 RTE Act 2005 RTI Act 2005 RTE Act 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP