યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ? એક ખાતા સબકે લીયે મેરા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા અન્ન દાતા મેરા ખાતા દેશ પહેચાન એક ખાતા સબકે લીયે મેરા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા અન્ન દાતા મેરા ખાતા દેશ પહેચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કન્યાઓને મફત શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ? 1995-96 2004-05 2000-01 1985-86 1995-96 2004-05 2000-01 1985-86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? 15 મુદ્દાઓ 16 મુદ્દાઓ 17 મુદ્દાઓ 18 મુદ્દાઓ 15 મુદ્દાઓ 16 મુદ્દાઓ 17 મુદ્દાઓ 18 મુદ્દાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 20 25 15 30 20 25 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP