કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત લગાવવામાં આવેલા કૃષિ સેસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વટાણા -10 ટકા મસુર - 10 ટકા શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા વટાણા -10 ટકા મસુર - 10 ટકા શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની(NBFC)ના નિયમન માટે કેટલા સ્તરીય નિયામક માળખાનું સૂચન કર્યું છે ? 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઈન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં વૈશ્વિક FDIમાં ___ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 30 42 15 45 30 42 15 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? ડૉ.રેડીસ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સનફાર્મા ભારત બાયોટેક ડૉ.રેડીસ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સનફાર્મા ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર લદાખ પુડુચેરી લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP