યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ચિરંજીવી યોજના
કિશોરી શક્તિ યોજના
મિશન મંગલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ?

ઈ.સ. 2021
ઈ.સ. 2019
ઈ.સ. 2022
ઈ.સ. 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ?

20 વર્ષ
12 વર્ષ
18 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.

1098
181
101
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ,2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ?

અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા
જે તે વિસ્તારની રાજભાષા
અંગ્રેજી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
PEM નું પૂરું નામ...

પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન
પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ
પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન
આમાંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP