યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 20 રૂ. 10 રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 20 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ? LED બલ્બનું વિતરણ આપેલ તમામ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા LED બલ્બનું વિતરણ આપેલ તમામ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? 45 દિવસ 30 દિવસ 35 દિવસ 40 દિવસ 45 દિવસ 30 દિવસ 35 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,300 1,500 1,200 1,100 1,300 1,500 1,200 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP