યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે... વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 2017 માં જે "વાયબ્રન્ટ સમિટ" યોજાયેલ હતી તે કેટલામી સમિટ હતી. 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ઈ ગવર્નન્સ પોલિસી કયા સમય માટે બનાવવામાં આવેલી છે ? 2011-2021 2000-2020 2014-2019 2015-2020 2011-2021 2000-2020 2014-2019 2015-2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? બેટી વધાવો સલામત ભારત સ્વચ્છ ભારત Mygov બેટી વધાવો સલામત ભારત સ્વચ્છ ભારત Mygov ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP